neM Arts Logo

Actor's Journey Online presents

શું હું પણ Acting કરી શકું છું?

Audition પહેલાં જાણવી જોઈએ એવી મહત્વપૂર્ણ વાસ્તવિકતાઓ :

🎭 Gujarati Live Acting Discovery Webinar

🗓️ Date: Sunday, 15 November

⏰ Time: 11:00 AM

💻 Platform: Live on Zoom

💰 Your Investment : ₹ 99

શું તમારા મનમાં પણ આવા પ્રશ્નો છે?

✅ મારામાં Talent છે કે નહીં એ કેવી રીતે ખ્યાલ આવે ?

✅ શું Acting માટે ઉંમરની કોઈ મર્યાદા છે?

✅ મારું કોઈ Acting Background નથી, તો પણ હું શરૂઆત કરી શકું?

 ✅ Actingની શરૂઆત ક્યાંથી કરવી?

 ✅ શું માત્ર Audition આપવાથી જ Actingમાં આગળ વધી શકાય?

આ Webinarમાં તમે શું જાણશો?

✅ Audition વિશેની સામાન્ય ગેરસમજો અને વાસ્તવિકતા!
✅ Selection પછીની સાચી Acting Journey કેવી હોય છે?
✅ તમારું શહેર છોડયા  વિના પણ Acting માટે કેવી રીતે તૈયારી કરવી?
✅ નવા કલાકારો માટે Acting Journeyનો યોગ્ય રોડમેપ!

Meet your Mentor

Manish Parekh

Manish Parekh

Actor-Director-Acting Mentor | neM Arts  

40+ Years of Experience
10,000+ Learners Guided

Television Credits:
CID • Kahin Kisi Roz • Sanjivani 2 • Karam Apna Apna

Films:
Ventilator • Reeva • Turning Point • Roll Number 56 • Paatra

તમારી Acting Journeyની શરૂઆત આજે જ કરો..

₹ 99માં  Gujarati Live Acting Discovery Webinar માટે તમારી બેઠક બુક કરો