મારું કોઈ Acting Background નથી, તો પણ હું શરૂઆત કરી શકું?
Actingની શરૂઆત ક્યાંથી કરવી?
શું માત્ર Audition આપવાથી જ Actingમાં આગળ વધી શકાય?
આ Webinarમાં તમે શું જાણશો?
Audition વિશેની સામાન્ય ગેરસમજો અને વાસ્તવિકતા! Selection પછીની સાચી Acting Journey કેવી હોય છે? તમારું શહેર છોડયા વિના પણ Acting માટે કેવી રીતે તૈયારી કરવી? નવા કલાકારો માટે Acting Journeyનો યોગ્ય રોડમેપ!